દેખાવકારોનો ‘ગ્લોબલ ઈમર્જન્સી કોલ’, સરકાર વિરોધી પરેડ બેકાબુ બની

2019-11-03 552

હોંગકોંગમાં ચીનના સરમુખત્યારી વલણ સામેનું આંદોલન સતત જોર પકડતું જાય છે હોંગકોંગમાં સરકાર વિરોધી દેખાવકારોએ ચીનની દાદાગીરી સામે ‘ગ્લોબલ ઈમર્જન્સી કોલ’ નામે એક કૂચનું આયોજન કર્યું હતું હોંગકોંગના સીમ શા સૂઈ જિલ્લામાં આયોજિત આ પરેડમાં હજારો લોકોએ ભાગ લઈને પોતપોતાના મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ ઓન કરીને વિરોધ નોંધાવ્યો હતો