લુવારા પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, ત્રણ લોકોનાં મોત

2019-11-03 4,700

ભરૂચ: ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બસ અને ટ્રક બંનેમાં આગ ફાટી નીકળી હતી જેમાં બસમાં બેઠેલા ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે
ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયો હતો

Videos similaires