અમદાવાદ:‘મહા’વાવાઝોડાને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ વાવાઝોડું વેરાવળથી 540 કિમી દુર ઈસ્ટ સેન્ટ્રલ અરેબિયન સમુદ્રમાં છે 4 તારીખે મહા વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે ત્યારબાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે