કૂવામાંથી પત્નીનો મૃતદેહ મળ્યા બાદ પતિએ નર્મદા કેનાલમાં પડતુ મૂક્યું, શોધખોળ શરૂ

2019-11-02 713

વડોદરા: સંખેડા તાલુકાના માલુ ગામની પરિણીતાનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવ્યા બાદ પતિએ વાઘોડિયા તાલુકાના વલવા ગામથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ પૂર્વે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો જે ઝઘડાનો કરૂણ અંત દંપતીના મોતથી આવ્યો છે

Videos similaires