મહા વાવાઝોડાના પગલે સુવાલીના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

2019-11-02 372

સુરતઃમહા વાવાઝોડાને લઈને દરિયામાં કરંટની સ્થિતી પેદા થાય તે દરમિયાન પ્રવાસીઓ દરિયા કિનારે ન ફસાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મરીન કમાન્ડો પણ દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યાં છે