વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે છે જ્યાં બેંકોકમાં પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુંઆ દરમિયાન વડાપ્રધાન આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનર (આરસીઈપી) સમિટમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, થાઈલેન્ડ પ્રવાસના પહેલાં દિવસે વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીયોને સંબોધન કરશે ગુરુનાનક દેવની 550મી જયંતીએ એક સિક્કો પણ જાહેર કરશે તે સાથે જ તિરુક્કુલનો થઈ અનુવાદ પણ જાહેર કરશે