ફેમિલિએ પસંદ કરેલા છોકરા સાથે અરેન્જ મેરેજ કરી ઠરીઠામ થશે કાજલ અગ્રવાલ

2019-11-02 1

સાઉથની સુપરસ્ટાર અને બોલિવૂડમાં સિંઘમ ફિલ્મથી નામના મેળવી ચૂકેલી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ નવા વર્ષમાં લગ્ન કરી લેશે, જેનું એલાન ખુદ કાજલે કર્યું છે કાજલ માટે યુવક તેના પરિવારજનોએ પસંદ કર્યો છે અને તે ફિલ્મી સ્ટાર નહીં પણ બિઝનેસમેન છે હાલ પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત કાજલ 2020માં લગ્ન કરશે

Videos similaires