બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે પોતાનો 54મો બર્થડે ઉજવી રહ્યો છે ત્યારે બર્થડેની આગલી રાત્રે મુંબઈ સ્થિત મન્નત બહાર ફેન્સની ભીડ જોવા મળી હતી શાહરૂખને મળવા તેના ફેન્સ દેશભરમાંથી આવ્યા હતા ત્યારે શાહરૂખે પણ છત પરથી ફેન્સનું અભિવાદન જીલ્યું હતુ અને તમામનો ધન્યવાદ માન્યો હતો