'મહા' વાવાઝોડાની અસરને પગલે ભરૂચ પંથકમાં વરસાદી માહોલ, વડોદરાના વાતાવરણમાં પણ પલટો

2019-11-02 399

વડોદરાઃ મહા વાવાઝોડાની અસર ભરૂચ પંથકમાં પણ જોવા મળી રહી છે ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો છે આજે સવારથી જ વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે થોડા દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતુ અને હવે ફરીથી વરસાદ શરૂ થતાં ખેડૂતો ફરી ચિંતામાં મૂકાઇ ગયા છે

Free Traffic Exchange

Videos similaires