પ્રધાનમંત્રી ઈમરાન ખાનના રાજીનામાની માંગ પર અડગ મૌલાના ફઝલુર રહેમાનની આઝાદી માર્ચ શુક્રવારે ઈસ્લામાબાદ પહોંચી ગઇ લગભગ 2 લાખ લોકનો સંબોધન કરતા મૌલાનાએ સરાકરને અલ્ટીમેટમ આપી દીધું તેણે કહ્યું- અમે ઈમરાન ખાનને 48 કલાકનો સમય આપીએ છીએ તેઓ રાજીનામું આપે અને ઘરે જાય પાકિસ્તાને ઈમરાન ખાનથી સ્વાભિમાનહીન પ્રધાનમંત્રી નથી જોયો તેમણે દેશને વેચી દીધો છે ઈસ્લામાબાદ પહોંચલી આઝાદી માર્ચમાં નવાઝ શરીફના ભાઇ શહબાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો પણ સામેલ થયા