એરપોર્ટ પર મળેલી બેગમાં RDX નહીં રમકડાં તથા કપડાં હતાં

2019-11-02 395

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ગુરુવારઅને શુક્રવાર વચ્ચે રાત્રે 1:10 વાગ્યે એક શંકાસ્પદ બેગ મળી હતી શંકાસ્પદબેગ ટર્મિનલ 3ના અરાઈવ ટેગના ફોર કોર્ટ એરિયામાં મૂકેલી હતી જોકે આ બેગમાં વિસ્ફોટક હોવાનો દાવો કરાયો હતો પરંતુ તેમાંથી ચોકલેટ અને રમકડાં નીકળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતોહરિયાણાના વલ્લભગઢ નિવાસી શાહિદ હુસૈન ખાને અરેપોર્ટ પર શંકાસ્પદ બેગ મળવા મામલે શુક્રવારે આઈજીઆઈ પોલીસનો સંપર્ક કર્યો હતો તેણે જણાવ્યું હતું કે તેની બેગ તે ભૂલથી એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો

Videos similaires