સાધુ વાસવાણી રોડ પર આવેલી સ્પાઇસ હોટેલમાં આગ લાગી, ભારે જહેમત બાદ આગ કાબૂમાં

2019-11-01 230

રાજકોટઃસાધુ વાસવાણી રોડ પર આવેલી હોટેલમાં આગ લાગી સનસિટી સામે આવેલી સ્પાઇસ હોટેલમાં ભીષણ આગ લાગી છે આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 2 ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Videos similaires