જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં શુક્રવારે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતુંભારત-જર્મની વચ્ચે 11 બાબતો અંગે સમજૂતી થઈ અંતરિક્ષ, ઉડ્ડયન, મેરિટાઈમ ટેકનોલોજી, દવાઓ અને અભ્યાસ જેવા ક્ષેત્રે બંન્ને દેશો વચ્ચે કરાર થયા હતા PM મોદીએ જર્મનીના સહયોગ માટે આભાર માન્યો હતો તો એન્જેલે મર્કેલે જણાવ્યું હતુ કે, 20,000 ભારતીયો જર્મનીમાં ભણે છે, અમે ભારતથી વધુ શિક્ષકોને અમારે ત્યાં આવકારીએ છીએ