સાપ અને નોળિયો રોડ પર સામેસામે આવી ગયા, લડાઈ કેમેરામાં કેદ

2019-11-01 1

બિહારના છપરામાં રોડ પર સાપ અને નોળિયો સામસામે આવી જતાં બંને વચ્ચે સર્વાઈવલ ખેલ ખેલાયો હતો એકબીજાના દુશ્મન એવા આ બંને જીવોએ તરત જ લડાઈ શરૂ કરી દીધી હતી બંને વચ્ચેના આ જંગને સ્થાનિક યુવકે કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે નોળિયાને મારવા માટે સાપે ફૂંફાડા મારીને ડંખ મારવા પ્રયત્નો કર્યા હતા જો કે, શાતિર નોળિયાએ તેના દરેક હુમલાને નિષ્ફળ બનાવીને તેને દબોચી લીધો હતો સાપને દબોચીને તરત જ તે ઝાડીઓમાં ખેંચી ગયો હતો સાપના આ સર્વાઈવલ જંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો

Videos similaires