શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે અમે બહુમત મેળવીને સરકાર બનાવી શકીએ છીએ

2019-11-01 3,530

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે શુક્રવારે ફરી એક વાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, જો શિવસેના ઈચ્છે તો મહારાષ્ટ્રમાં સ્થાયી સરકારના ગઠન માટે બહુમતી મેળવી શકે છે

સંજય રાઉતે એવું પણ કહ્યું છે કે, રાજ્યની જનતા ઈચ્છે તો ભાજપ-શિવસેના વચ્ચે 50-50 ફોર્મ્યૂલા નક્કી થઈ હતી, તે વિશે આગળ વધવુ જોઈએ જો આવું ન થાય તો પછી ઉદ્ધવજી અને અમારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં

Videos similaires