આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ, પાંચ ગણો દંડ ભરવો પડશે

2019-11-01 3,947

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંરાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ આજથી શરૂ થશે હવે હેલ્મેટ,પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશેલોકોનો રોષ તેમજ દિવાળીને લીધે રાજ્ય સરકારે હેલ્મેટ, PUC, HSRPનો અમલ બે વખત પાછો ઠેલ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires