શું તમે જાણો છો કે હાલના સમયે સૌથી વધુ ફી લેનાર ટોપ 10 બોલિવૂડ સ્ટાર્સ કોણ છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં એક પણ હિરોઇનનું નામ નથી. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જેવા કેટલાક નામ છે પરંતુ તે અભિનેતાઓ કરતા ઘણા પાછળ છે. હાલ 100 કરોડની ફિલ્મોની ક્લબમાં જોડાવા માટે બોલિવૂડમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મો ઉપરાંત બોલિવૂડના કલાકારો હવે નાના પડદા પર કામ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. અમે તમને જણાવીશું કે બોલીવુડના સૌથી મોંઘા 10 સ્ટાર્સ કોણ છે.