રાજકોટ: સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના રેસકોર્સ રિંગરોડ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર રહ્યા હતા જ્યાં તેઓ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી બાદમાં રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું