Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈપટેલની 144મી જન્મ જયંતિને ઉજવવામાં આવી રહી છેદેશભરમાં રન ફોર યૂનિટી કાર્યક્રમનું આયોજન કરાયું છેતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને શ્રદ્ધાંજલિ આપી હતીઅહી આયોજીત એકતા પરેડમાં પણ ભાગ લીધો તો એકતાના શપથ લેવડાવ્યા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું