સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, રાજકોટમાં ધીમી ધારે વરસાદ

2019-10-30 509

રાજકોટ:સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે રાજકોટમાં સવારે એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને શહેરના ગોંડલ ચોકડી સહિત અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગઇ હતી

Videos similaires