મીન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-30 3,215

મીન



શનિ ગ્રહની અસર:

આપણી રાશિથી દશામાં ભાવમાં ભ્રમણ કરશે ત્યાર બાદ જાન્યુઆરીથી વર્ષના અંત સુધી લાભ સ્થાનમાંથી પસાર થાય છે જે આપનાં માન અને પદ–પ્રતિષ્ઠામાં વધારો કરશે



ગુરુ ગ્રહની અસર:

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી દશમે ભ્રમણ કરશે વર્ષ દરમિયાન જે આપનાં પ્રોપર્ટીને લગતાં પ્રશ્નોમાં નિવારણ લાવે આપના ઘરમાં નવાં સદસ્યોનું આગમન સંભવ બને તેમજ નાણાકીય ભીડ દૂર થતી જણાય વર્ષ દરમિયાન રાહુના જપ વિશેષ ફળદાયી બની રહે



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય
ચિંતાનાં વાદળો હટતાં જણાય
ખોટાં વાદ-વિવાદમાં ના ઊતરવું હિતાવહ
વડીલથી મળેલી મદદ ફાયદાકારક પુરવાર થાય
સ્નેહીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન સંભવ બને
આરોગ્યની પાછળ ખર્ચનું પ્રમાણ વધારે જણાય

Videos similaires