મકર રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-30 2

મકર



શનિ ગ્રહની અસર:

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી પનોતીનો પ્રથમ તબક્કો ત્યારબાદ શનિ મહારાજનો બીજો તબક્કો શરૂ થશે જેથી આપને વ્યય–નુકસાની તેમજ બીજાથી દુઃખ અનુભવાય



ગુરુ ગ્રહની અસર:

નવાં વર્ષ દરમિયાન બારમાં ભાવમાં ભ્રમણ કરશે વર્ષ દરમિયાન બારમાં ભાવમાં રહીને આપનાં આર્થીક પ્રશ્નોમાં મહત્વની ભૂમિકા ભજવે વર્ષ દરમિયાન શ્રી સૂક્તના પાઠ કરવાં વિશેષ ફળદાયી રહે



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

પારિવારિક ખર્ચનું પ્રમાણ વિશેષ જોવાં મળે
માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ બને
નવીન કાર્યરચના સંભવ
મહત્ત્વની યાત્રા-પ્રવાસ સાનુકૂળ નીવડે
વાણી-વર્તનમાં સંયમ રાખવો હિતાવહ
કાર્યક્ષેત્રમાં આપનાં કાર્યોની પ્રશંસા થાય
કોઈ જૂનાં રોગનું નિવારણ સંભવ બને

Videos similaires