સુરતના હીરાબાગ વિસ્તારમાં કારમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

2019-10-30 923

સુરતઃહીરા બાગ સર્કલ નજીક આવેલી ખાનગી બેંકોની સામે જ એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી કારના બોનેટમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટા દેખાવા લાગ્યાં હતાં જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયરબ્રિગેડની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો

Videos similaires