વૃશ્રિક રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-30 1,102

વૃશ્રિક



શનિ ગ્રહની અસર:

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી બીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે જાન્યુઆરીથી વર્ષનાં અંત સુધી આપણી રાશિથી ત્રીજાસ્થાનમાં ભ્રમણ કરશે આ સમય દરમિયાન શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જાન્યુઆરી પછી તે પૂરી થતી હોવાથી રાહત અનુભવાય શત્રુ પર વિજય મેળવી શકાય



ગુરુ ગ્રહની અસર:

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે અને મુશ્કેલ કાર્ય પાર પડી શકાય તેમજ આપનાં પુરુષાર્થનું મધુર ફળ ચાખવાં મળે ખર્ચ વધી ન જાય તે અંગે ધ્યાન રાખવું



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

કૌટુંબિક સહકાર સારો મળી રહે
ધારેલી સફળતા મળતી જણાય
નાણા વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું
વડીલોની સલાહથી નિર્ણય લેવો હિતાવહ
વિરોધીથી સાવધ રહેવું
કાર્યક્ષેત્રમાં નાણાકીય સફળતા જણાય
બીમારીનું નિરાકરણ જણાય

Videos similaires