સમીના બાસ્પા ગામે જૂથ અથડામણ, એકનું મોત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

2019-10-28 10,198

પાટણ:સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતોએક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અનેક વાહનોમાં પથ્થરમારો કરીને વાહનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી ઘટનાને પગલે આખું બાસ્પા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું

Videos similaires