સુરતના વાતાવરણમાં પલ્ટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા

2019-10-28 1,381

સુરત-વડોદરા:અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ત્યારે સુરતમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સુરતના યોગીચોક, વરાછા, કાપોદ્રા, અશ્વિનીકુમાર અને કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ વડોદરામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો જેથી ફરવા અને દર્શન માટે નીકળેલા લોકો અટવાયા હતા

Videos similaires