સંત કબીર રોડ પર ગેસની લાઇન લીક થતા રસ્તા પર આગ ભભૂકી, લોકોમાં નાસભાગ
2019-10-28 1,014
રાજકોટ:રાજકોટના સંત કબીર રોડ પર ગેસની લાઇન લીકેજ થતા રસ્તા પર આગ ભભૂકી ઉઠી હતી આથી થોડીવાર તો લોકોમાં નાસભાગ મચી ગઇ હતી જો કે, બેડીપરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા જ સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરી હતી