કન્યા
શનિ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથીચતુર્થ સ્થાનમાંથી ભ્રમણ કરશે વર્ષની શરૂઆતમાં લોખંડનાં પાયે નાની અઢી વર્ષની શરૂઆતનાં ત્રણ મહિનામાં સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું હિતાવહ રહે શનિ ઉપાસના વિશેષ ફળ આપે
ગુરુ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી ચોથા સ્થાનમાંભ્રમણ કરશે જેથી આ વર્ષે જમીન –મકાન વિષયનાં પ્રશ્નોમાં લાભ પ્રાપ્તિ સંભવ વિદેશ યાત્રા સંભવ બને ઘરમાં માંગલિક પ્રસંગો આગળ વધતાં જણાય
વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?
આર્થિક લાભ સંભવ
ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે
કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય
અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે
આવક કરતાં જાવક ન વધે તેનું ધ્યાન રાખવું
વિધાર્થીઓને પરિણામમાં થોડી ખટાશ ચાખવી ન પડે તેનું ધ્યાન રાખવું
સ્વાસ્થ્ય કાળજી માંગી લેતું જણાય