સિંહ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-28 1,326

સિંહ

શનિ ગ્રહની અસર

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી પાચમાં સ્થાનેથી ભ્રમણ કરશે અને જાન્યુઆરી માસથી વર્ષના અંત સુધી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે આ વર્ષમાં આપને વધારે પુરુષાર્થ કરવો પડે વિદેશ યાત્રા કે બિઝનેશ ટુરમાં જોઈએ તેવી સફળતા મળે નહીં વર્ષ દરમિયાન શનિદેવની ઉપાસના વિશેષ ફળદાયી બની રહે



ગુરુ ગ્રહની અસર

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી પાચમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી આ વર્ષે અણધાર્યો લાભ અપાવે પ્રેમ પ્રશ્નોમાં સફળતા અપાવે તેમજ આ વર્ષ દરમિયાન ધર્મ યાત્રા સંભવ બને તેમજ ગુરુ દેવની કૃપાથી ધારેલું ફળ જોવાં મળે



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

મહત્વનાં કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે
ઇષ્ટદેવની ઉપાસના વિશેષ ફળદાયી રહે
ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો હિતાવહ
મુસાફરીમાં ધ્યાન રાખવું હિતાવહ
કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ
નવાં સાહસો વિચારી ને કરવું
સ્વાસ્થ અંગેનાં પ્રશ્નોથી વધારે ચિંતિત રહો

Videos similaires