ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ દિવના દરિયામાં હજુ કરંટ યથાવત, ઉંચા મોજા ઉછળી રહ્યા છે

2019-10-28 855

જૂનાગઢઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા હાલ ક્યાર નામના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ દિવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે

Free Traffic Exchange

Videos similaires