રાજકોટઃ સાધુવાસવાણી રોડ પર શ્રીજી પોલીમસ નામની કંપનીમાં આગ લાગી છે આ ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી છે આ ઉપરાંત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે, આ કંપની બંગળી બનાવવાનું કામ કરે છે