મિથુન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-28 1,008

મિથુન



શનિ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી સાતમા સ્થાનેથી ભ્રમણ કરશે જે આપણે કસોટીથી બહાર લાવવામાં મદદરૂપ થશે કાર્યક્ષેત્રમાં લાભ જણાય, વિદેશ કાર્ય આગળ વધે, શનિ ઉપાસના વિશેષ ફળ આપે



ગુરુ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી સાતમેમાં સ્થાને ભ્રમણ કરશે ધન રાશિનો ગુરુ આપને સવપરાક્રમી બનાવશે સ્પર્ધાત્મક પરિમાણમોનું સારું પરિમાણ જણાય યાત્રા-પ્રયાસમાં સાચવવું



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?



આર્થિક પ્રશ્નોનું મધૂર પરિણામ જણાય
યાત્રા-પ્રવાસમાં સાચવવું
પારિવારિક સુખ ઉત્તમ જણાય
ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ થાય
અંગત પ્રશ્નોનું નિરાકરણ થશે
મહિનાના અંતમાં સારા સમાચાર મળે
તંદુરસ્તી એકંદરે ઠીક રહે

Videos similaires