PM મોદીએ LoC પર જવાનો સાથે દિવાળી મનાવી

2019-10-27 1,646

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળી મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજૌરી પહોંચ્યા છે અહીં LoC પર આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઇને મોદી પહોંચ્યા હતા અહીં તેમણે જવાનોને દિવાળીની શુભેચ્છા આપીને પોતાના હાથે સૌને મિઠાઇ ખવડાવી હતી મોદીઅગાઉ પણ પાકિસ્તાન નજીક આવેલી પંજાબ સરહદ, સિયાચિન ગ્લેશિયર અને ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો

Videos similaires