દિવાળી પાર્ટીમાં મીડિયા ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા રિશી કપૂર

2019-10-27 14,606

મજાકિયા અંદાજ માટે જાણીતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર એક્ટર ઘણી વખત મીડિયા પર ગુસ્સે થતાં જોવા મળે છે તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં રિષી કપૂર મીડિયા ફોટોગ્રાફર્સને અવાજ ન કરવા અને ચૂપ રહેવાની ચેતવણી આપતા જણાય છે વીડિયો દિવાળી સેલિબ્રેશનનો છે જોકે બાદમાં તેમણે મીડિયા પર્સનને મજાકિયા અંદાજમાં દિવાળી વિશ પણ કર્યું હતું

Videos similaires