PM નરેન્દ્ર મોદીની રંગોળી કલાકારે સાબુદાણા,કલર અને પાઉડરથી બનાવી

2019-10-26 772

વલસાડઃશહેરમાં રહેતા અને છેલ્લા 38 વર્ષથી વધારે સમયથી રંગોળી બનાવતાં કારીગરે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના તૈલ ચિત્ર જેવી રંગોળી કલાકારે સાબુદાણા, કલર અને ટેલકમ પાઉડરની મદદથી તૈયાર કરી હતી