અમેરિકાના ફ્લોરિડામાં આવેલી હાર્ડ રૉક હોટલને ગિટાર જેવો લૂક આપવામાં આવ્યો છે દુનિયાની સૌ પ્રથમ એવી હોટલ છે જેનો લૂક વિશાળગિટાર જેવો હોય તેની આવી ખાસિયતના લીધે તેના ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે 26 ઓક્ટોબરેફ્લોરિડામાં ઓપન થયેલી આ હોટલના નવીનીકરણમાં 0,626 કરોડનો ખર્ચો કરાયો છે 36 માળની આ હોટલમાં 1200 કમરા છે તેના ભવ્ય કહીશકાય તેવા કસીનોમાં 7000 સીટોની બેઠક વ્યવસ્થા પણ છે