ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બાકુની રાજધાની અઝરબૈજાન પહોંચ્યા હતા જયાં તેમણે વૈશ્વિક સમિટને સંબોધન કરતા પાકિસ્તાન પર સવાલ ઉઠાવ્યા હતા નાયડુએ જણાવ્યું હતુ કે, ‘પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે તે પડોશી દેશોમાં સીમા પારનો આતંકવાદ ખતમ કરેપાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ સમાન છે’ ઉલ્લેખનીય છે કે આ સમિટમાં ક્યુબા, કતાર, સિરીયા જેવા દેશોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા