સાઉથના સુપરસ્ટાર વિજયની ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે થિયેટરમાં નાચતા જોવા મળ્યાં ફેન્સ

2019-10-26 2,631

સાઉથના સુપરસ્ટાર વિજય અને નયનતારાની ફિલ્મ બિગિલના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે બિગિલ વિજયની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે ફિલ્મને લઇને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે જેને લઇને ફિલ્મની એક્ટ્રેસ નયનતારાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સિનેમાહોલમાં ફેન્સ ક્રેઝી થઈને નાચી રહ્યા છે

Videos similaires