ખટ્ટર રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

2019-10-26 1,564

ભાજપ ધારાસભ્યો દળની બેઠક આજે ચંદીગઢ ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અનિલ વિજ અને કંવર પાલ સિંહે મનોહર લાલ ખટ્ટરના નામનો પ્રસ્તાવ મૂક્યો છે દરેક ધારાસભ્યોએ તેમના નામ પર સહમતી દર્શાવી છે આમ, ખટ્ટર હરિયાણાના ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા પસંદ કરવામાં આવ્યા છે હવે ખટ્ટર ભાજપ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

Videos similaires