ભારતીયોને હવે બ્રાઝીલ જવા વિઝાની જરૂર નહીં પડે

2019-10-25 84

બ્રાઝીલમાં આ વર્ષ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનેલા બોલસોનારોએ પોતાની નીતિને સ્પષ્ટ કરી દીધુ હતું કે, તેમની સરકાર વિકાસશીલ દેશો માટે વિઝા જરૂરિયાતોને ખતમ કરશે તાજેતરમાં જ ભારત-ચીન માટે બોલસોનારોની આ જાહેરાત તેમના બૈજીંગ પ્રવાસ અગાઉ આવી છે તો રાજ્યના અન્ય સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું ફૂંકાઈ શકે છે નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઈ શકે છે આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે

Videos similaires