રાજકોટમાં ફૂટશે મોદી અને અભિનંદન બોમ્બ, રાફેલ ફટાકડાનો બજારમાં ક્રેઝ

2019-10-25 295

રાજકોટ:આજે ધનતેરસ છે અને દિવાળીને હવે 2 દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે ફટાકડા બજારમાં હજુ સુધી ખરીદીનો માહોલ ઉભો થયો નથી ફટાકડા માટે પ્રખ્યાત સદર બજારનાં વેપારીઓ ફટાકડાનાં ભાવમાં 20થી 30 ટકાનો ભાવ વધારાને કારણે મંદીનો માહોલ હોવાનું માની રહ્યાં છે બીજી તરફ આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનંદન અને રાફેલ બોમ્બ બજારમાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે લોકો આ દિવાળી પર શહેરમાં મોદી અને અભિનંદન બોમ્બ ફોડશે જ્યારે રાફેલ બોમ્બ હવામાં ફોડશે

Videos similaires