છેલ્લાં 20 સપ્તાહોથી ચાલતા હોંગકોંગના પ્રદર્શન સામે હોંગકોંગ સરકારને ઝૂકવાની ફરજ પડી છે હોંગકોંગના વિવાદાસ્પદ પ્રત્યાર્પણ બિલને પરત ખેંચવાનો નિર્ણય હોંગકોંગ સરકારે કર્યો છે બિલ માટે બીજું રિડિંગ થયું, અને ત્યારબાદ સુરક્ષા સચિવ જૉન લીએ એલાન કર્યું કે બિલને પરત ખેંચવામાં આવે