પીએમ મોદીને મળી હતી બૉલિવૂડ હસ્તીઓ, સામે આવ્યો કાર્યક્રમનો આખો વીડિયો

2019-10-25 7,187

થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં પીએમે બૉલિવૂડ હસ્તીઓને ગાંધી અને ગાંધીવાદ પર ફિલ્મ બનાવવાની અપીલકરી હતી આ અવસર પર બૉલિવૂડના ટોંચના સ્ટાર્સ હાજર રહ્યા હતાઆ વિઝિટનો આખો વીડિયો સામે આવ્યો છે મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઇને આમુલાકાત થઈ હતી, શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના રનૌટ, ઈમ્તિયાઝ અલી, એક્તા કપૂર સહિતના સ્ટાર્સ આવ્યા હતા આ કાર્યક્રમમાં ગાંધીજીને લઇને પોતપોતાના મંતવ્યો રજૂ કરાયા હતામોદીએ તેમને સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ જવા માટે પણ કહ્યું હતુંકાર્યક્રમ સાથે જોડાયેલ માહિતીઓ પીએમઓ ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે

Videos similaires