રેડ સાડીમાં સની લિયોની લાગી સુપર હોટ, ડાન્સ રિહર્સલનો વીડિયો કર્યો પોસ્ટ

2019-10-25 1

બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોમાં સની લિયોન એક ડાન્સ પર્ફોર્મન્સની પ્રેક્ટિસ કરી રહી છે જેમાં તેણે રેડ સાડી પહેરી છે આ સાડીમાં સની સુપર હોટ લાગી રહી છે એક કલાકની અંદર આ વીડિયોને 2 લાખથી ઉપર વ્યૂઝ મળ્યા છે

Free Traffic Exchange

Videos similaires