આવી ગઈ રણબિર-આલિયાની સાચી તારીખ, ગ્રાન્ડ મેરેજ થશે ફ્રાંસમાં!

2019-10-24 18,896

આલિયા ભટ્ટ અને રણબિર કપૂરના લગ્નની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે પહેલા તેમના લગ્નની ફેક ફોટોઝ અને બાદમાં ફેક વેડિંગ કાર્ડ પણ વાઇરલ થયા આનાથી એટલી તો ખબર પડે જ કે બંનેના લગ્નને લઇને ફેન્સ કેટલા ક્રેઝી છે જોકે હજુસુધી આ હાઇપ્રોફાઇલ લગ્નને લઇને કોઈ ઠોંસ જાણકારી સામે આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ રણબિર અને આલિયાના લગ્ન આવતા મહિને થશે સુત્રો મુજબ કપૂર અને ભટ્ટ ફેમિલિ આ ગ્રાન્ડ વેડિંગ ફ્રાંસમાં આયોજીત કરવા માગે છે અને એ પણ નવેમ્બર 2019માં લગ્નની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે કેટરર્સ પણ બૂક થઈ ગયા છે વિરાટ-અનુષ્કાના લગ્નમાં કેટરિંગ અરેન્જ કરનાર શેફ રિતુ ડાલમિયા રણબિર-આલિયાના લગ્ન માટે પસંદ કરવામાં આવ્યા છે એટલુ જ નહીં પોતાના વેડિંગ આઉટફીટ માટે રણબિર-આલિયાએ ડિઝાઇનર સબ્યાસાચી સાથે ફાઇનલ મીટિંગ પણ કરી લીધી છે ફેક વેડિંગ કાર્ડમાં લગ્નની તારીખ 22 જાન્યુઆરી 2020 બતાવાઈ હતી અને લગ્ન સ્થળ જોધપુરનું ઉમેદભવન બતાવાયુ હતુ જ્યાં પ્રિયંકા નિકના ગ્રાન્ડ મેરેજ થયા હતા પરંતુ આલિયા ભટ્ટને જ્યારે આ કાર્ડને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે હસવામાં કાઢી મીડિયાને ઈગ્નોર કર્યું હતુ અને આ લગ્નને લઇને હજુ સુધી બંને પરિવારના કોઈ સદસ્યનું રિએક્શન પણ સામે આવ્યુ નથી એટલે આ કાર્ડ સંપૂર્ણપણે નકલી સાબિત થયુ પરંતુ એટલુ તો નક્કી છે કે વિરાટ-અનુષ્કા, દીપિકા-રણવિરની જેમ રણબિર-આલિયાના લગ્ન પણ ફેન્સ માટે સરપ્રાઇઝ બની શકે

Videos similaires