નેશનલ હાઇવે ઉપર કારમાં શોર્ટ સર્કિટથી વિકરાળ આગ ફાટી નીકળી, પરિવારનો બચાવ

2019-10-23 220

ભરૂચઃનેશનલ હાઇવે નં-48 પર એક કારમાં આજે બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોકે સમય સૂચકતા વાપરીને પરિવાર કારમાંથી ઉતરી જતા તમામનો બચાવ થયો હતો નેશનલ હાઇવે નં-48 પર એક કારમાં અંકલેશ્વરથી ભરૂચ તરફ પરિવાર જઈ રહ્યું હતું, ત્યારે ભરૂચ પાસે આવેલ માંડવા ગામ નજીક અચાનક કારમાં શોર્ટ સર્કિટ થતા અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી