એક્ટ્રેસ જાહન્વી કપૂર તેના એક ડ્રેસના કારણે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે જાહન્વી કોઈ ક્લાસમાંથી આવી રહી છે અને કાર તરફ જઈ રહી છે તેણેપીળા રંગનોએક ડ્રેસ પહેર્યો છે હંમેશાં પોતાના લૂક્સના કારણે ચર્ચામાં રહેનારી જાહન્વી કપૂર આ વખતે ડ્રેસના કારણે ટ્રોલ થઈ હતી કારણકે તેણે ડ્રેસમાંથી પ્રાઇઝ ટેગ હટાવ્યો ન હતો જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે તેની મજાક બનાવી હતી