LoC પાસે સેનાએ પાકિસ્તાની બે મિસાઇલ શેલને નષ્ટ કર્યા, પાકની નાપાક કોશિશ નિષ્ફળ

2019-10-23 499

ભારતીય સેનાએ ફરી એક વાર એલઓસી પાસે પાકિસ્તાનનાએક નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના એક ગામમાં પાકિસ્તાની સૈન્યે બે મિસાઇલ છોડી પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ ગઈ જેના શેલને ભારતીય આર્મીએ નષ્ટ કર્યા હતા આ ગામ પૂંછ સેક્ટરમાં આવેલું છે

Videos similaires