બ્રહ્મોસ મિસાઈલે 300 કિમી દૂર રહેલું નિશાન સાધ્યું

2019-10-23 73

ભારતીય વાયુસેનાએ અંદમાન નિકોબારના ત્રાક દ્વીપ પર બે બ્રહ્મોસ મિસાઈલનું રૂટિન ટ્રેનિંગના ભાગરૂપે પરીક્ષણ કર્યું હતું21-22 ઓક્ટોબરે બે બ્રહ્મોસ મિસાઈલને છોડવામાં આવી હતી જમીનથી જમીન પર હુમલો કરીને સામેનું ટાર્ગેટ અચૂક રીતે ભેદનાર આ મિસાઈલ તેની ક્ષમતા દુનિયાને બતાવી હતી આ બંને મિસાઈલોએ 300 કિમી દૂર રહેલા તેમના લક્ષ્યને સફળતાપૂર્વક ભેદ્યુંહતું આ મિસાઈલ મોબાઈલ પ્લેટફોર્મથી પણ અચૂક નિશાન સાધે છે વાયુસેનાના કહેવા મુજબ આવા પરીક્ષણથી બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતામાં પણ વધારો થશે

Videos similaires