કેટરિના કૈફની બ્યૂટીનું હરકોઈ દિવાનું છે તેના જેવું બનવાનું સપનું દરેક યુવતીનું હોય છે હાલમાં જ વૉગ 2019 દરમિયાન રણવિર સિંહે કેટરિના પાસે પહોંચીને તેને પણ તેના જેવું હોટ બનાવવા કહ્યું હતુતો કેટરિનાએ રણવિરને કાજલ કરી આપી હતી જોકે આ વીડિયો કેટરિનાની બ્યૂટી કંપનીનો પ્રમોશનલ વીડિયો છે